Gujarati Love Shayari | Gujarati Shayari

Gujarati Love Shayari


💟💟💟💟💟💟💟💟

આજે 😑 બિમારી નુ ચેક અપ કરાવી 🚶 આવ્યો છુ,
 દવા 💊 મા તારુ નામ લખાવી 📝 લાવ્યો છુ.

💟💟💟💟💟💟💟💟

કયારેક 😒 તો મારી મૌનની 😷
ભાષા સમજ 😟 બધુંજ હું કહીશ તો તું 🙆 શું કહીશ.

💟💟💟💟💟💟💟💟

 તું 💃 એટલે… આકાશેથી ખરતાં તારાઓને ✨ જોઈ,
માંગેલી… ખુબસૂરત 😇 ખ્વાહીશ…!!

💟💟💟💟💟💟💟💟

દિવસમાં ⛅ બસ એક જ વાર તારી સાથે 📞 વાત થઇ જાય ને...
તો રાતે મારું દિલ 💖 કહે છે આજનો દિવસ ખુબજ 👌 સારો ગયો.!

💟💟💟💟💟💟💟💟

તૂ 🙎 મારી આપેલી ભેટ નહી ❌ સાચવી સકે , નહી તો હમણા જ શરીર 🚶 માથી જીવ કાઢી ને આપી દેત.

💟💟💟💟💟💟💟💟

કોણ 👤 કહે છે કે તાજમહેલ 🏤 જ બાંધવો પડે.?
એ થાકેલી 🙍 હોય ત્યારે લોટ 👉 બાંધી આપો એ પણ પ્રેમ 💞 જ છે.

💟💟💟💟💟💟💟💟

પ્રેમમાં 💃 રૂપનું શું કામ છે,
આંખ 👀 રાધાની હોય તો કાળો કાનુડો પણ 👌 સુંદર લાગે.

💟💟💟💟💟💟💟💟

એતો 👉 કૃષ્ણ રહી શકે 👸 રાધા વગર,
હું ક્યા 👉 કૃષ્ણ છું કે રહી શકુ 🙎 તારા વગર.

💟💟💟💟💟💟💟💟

એની કોઇ 📅 વૉરંટી કે ગૅરંટી 📄 નથી,
છતાં, વર્ષોથી પ્રેમની 💝 કિંમત ઘટી નથી.

💟💟💟💟💟💟💟💟

ઉમર 🔞 અને જીંદગી 👤 મા ફરક બસ એટલો જ છે.
જે તારા વગર 😒 વીતે તે ઉમર.
જે તારી સાથે 👫 વીતે એ જીંદગી.

💟💟💟💟💟💟💟💟

મારું-તમારું "આપણું" 👫 બની જાય, તેનું નામ પ્રેમ!💞

💟💟💟💟💟💟💟💟

પેહલા ☝ હતી એટલી જ મને આજે પણ 😕 કદર છે,
હું બીજા 👭 કોઈનો નથી,
એ ફક્ત તારા પ્રેમની 💝 જ અસર છે.

💟💟💟💟💟💟💟💟

એ સમય ⏰ ક્યારે આવશે જ્યારે તારો હાથ 👫 મારા હાથમાં હશે..

💟💟💟💟💟💟💟💟

Gujarati Love Shayari

Post a Comment

Please give your Suggestions or comment..

Previous Post Next Post
ADs