Miss you shayari in Gujarati | Gujarati shayari

Miss you Shayari In Gujarati

♥♥♥♥♥♥♥♥

એતો_કૃષ્ણ_રહી_શકે _રાધા_વગર,
હું_ક્યા_કૃષ્ણ_છું_કે_રહી_શકુ _તારા_વગર..

♥♥♥♥♥♥♥♥

હશે_વાતાવરણ_સાથે_તમારે _ગાઢ_સંબંધો,
કરું_છું_યાદ_તમને_તો_અહીં _વરસાદ_વરસે_છે..

♥♥♥♥♥♥♥♥

જયારે_પણ_હું_વિચારું_છું,
બસ_તારા_જ_વિચારો_આવે_છે.

♥♥♥♥♥♥♥♥

નથી_તમન્ના_મશહૂર_થવાની,
બસ_એક_તું_ઓળખે_એજ_ઘણું_છે.

♥♥♥♥♥♥♥♥

ના_આવે_કદીતને_દુઃખ_તેવો_હું _યાર_બની_જાઉં, તારી_આંખમાં_આવે_આંસુ_તો _લુછવા_રૂમાલ_બની_જાઉં.

♥♥♥♥♥♥♥♥

તારા_ગયા_પછી_જિંદગી_સાથે _ખાસ_વહેવાર નથી..
દિવસ_ઉગે_અને_આથમે,
બીજો_કોઇ_તહેવાર_નથી..
MissU JANU😧

♥♥♥♥♥♥♥♥

ભલે_તું_મારા_થી_ખુબ_દુર_છે_પણ,
મારા_અંતર_માં_તારી_યાદ_ભરપુર_છે..

♥♥♥♥♥♥♥♥

કાંટા_ખુંચે_છે_એનું_કશું _દુઃખ_નથી_મને,
સંતોષ_છે_કે_હાથમાં_સાચું_ગુલાબ_છે.
Miss you..

♥♥♥♥♥♥♥♥

આજે_પણ_ચહેરા_પર _Šmile_આવી_જાય_છે,
જયારે_સપનામાં_તારી _સાથે_મુલાકાત_થાય_છે.
MissU JANU.

♥♥♥♥♥♥♥♥

તું_યાદોમાં_આવી_રોજ_રોજ _મારી_જોડે_વાત_ના_કર..
હવે_લોકો_આવીને_પૂછે_છે _એકલા_એકલા_કેમ_હસો_છો.!

♥♥♥♥♥♥♥♥

કોઈ_ચેન_ઈચ્છે_છે _તો_કોઈ_સુકૂન_ઈચ્છે_છે,
પરંતુ_મારુ_આ_દિલ _તો_તારી_પાસે_રહેવા_ઈચ્છે_છે.

♥♥♥♥♥♥♥♥

ક્યારેક_મન_થાય_છે _એ_પળોને_સ્ટેચ્યુ_કરી_દઉં,
જે_પળોમાં_તું_મારી_સાથે_હોય_છે.

♥♥♥♥♥♥♥♥

Bike_ચલાવવાની_સાચી _મજા_તો_ત્યારે_જ_આવશે,
જયારે_એની_પાછલી_સીટ_પર _તારી_કમી_પૂરી થશે.

♥♥♥♥♥♥♥♥

આપણો_સંબંધ_ભલે_દોસ્તી_હોય _કે_પછી_પ્રેમ, મારા_માટે_એ_મહત્વનું_છે _કેતું_મારી_સાથે_રહે_બસ.!

♥♥♥♥♥♥♥♥

ચા_ની_લારી_વાળા_એ_જયારે_પૂછ્યું ; ચા_સાથે_શું_લેશો ?
હૈયે_આવી_ને_શબ્દો_પાછા_ફર્યા ; જુના_મિત્રો_મળશે ?

♥♥♥♥♥♥♥♥

Miss you shayari In Gujarati

Post a Comment

Please give your Suggestions or comment..

Previous Post Next Post
ADs